તારીખ 25 .5. 2026 ના રોજ વલસાડ એસટી ક્રેડિટ સોસાયટી માં 12 જેટલી સીટોનો ઇલેક્શન કરવામાં આવેલ।

જેમાં વાપી ડેપો 2 સીટ બિનહરી બીલીમોરા કર્મચારી મંડળ 2 સીટ તો ધરમપુર કર્મચારી મંડળ 2 સીટો વિભાગીય કચેરી 1 સીટ .વિભાગીય વર્કશોપ 1 સીટ મજૂર મહાજન યુનિયન ને જ્યારે ચાર સીટ બી.એમ.એસ ને યુનિયન ને મળવા પામેલ છે આમ વલસાડ એસ.ટી .ક્રેડિટ સોસાયટી ઉપર ફરી વખત કર્મચારી મંડળ વલસાડ નો કબજો યથાવત રહેવા પામેલ છે આજે પણ વલસાડ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં કર્મચારી મંડળ ઉપર વિશ્વાસ સંપાદન કરી આજે ફરીવાર 8 સીટો ઉપર વિજય અપાવેલ છે વાપી ડેપોમાં આજરોજ બે સીટ બિનહરીક થતા શ્રી રજનીભાઈ પટેલ તથા શ્રી નિર્મલભાઇ પટેલને નો સત્કાર સમારંભ કર્મચારી મંડળના મહામંત્રી તેમજ એસ.ટી .ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રી ધનસુખભાઈ પટેલના પ્રમુખપણા હેઠળ રાખવામાં આવેલ મોટી સંખ્યામાં વાપી ડેપો ના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા

Post a Comment

Previous Post Next Post