વાપી: અત્રે ચણોદ કોલોની સ્થતિ કેબીએસ કોર્મસ એન્ડ નટરાજ પ્રોફેસન્લ સાયન્સીસ કોલેજ, તરફથી વાપીના વાણજ્યિ, વજ્ઞિાન અને કલા પ્રવાહના તમામ વર્ધાિથીઓને HSC ર્બોડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રર્દશન કરવા બદલ હૃદયર્પૂવક અભનિંદન આપે છે।

કોલેજના આર્ચાય, મેનેજમેન્ટ તેમજ શૈક્ષણકિ અને બનિ-શક્ષિણ સ્ટાફ તમામ સફળ વર્ધાિથીઓ, વાલીઓ અને શક્ષિકોને તેમની મહેનત, સર્મપણ અને ઉત્કૃષ્ટ સદ્ધિઓિ બદલ શુભેચ્છાઓ પાઠવે છે. નોંધપાત્ર પરણિામોએ સંસ્થાઓ, પરવિારો અને સમગ્ર વાપી પ્રદેશ માટે ગૌરવ છે. સંસ્થા બધા વર્ધાિથીઓને ઉજ્જવળ ભવષ્યિ તરફ આત્મવશ્વિાસ અને સર્મપણ સાથે તેમની શૈક્ષણકિ યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહતિ કરતા ઉચ્ચ શક્ષિણમાં પ્રવેશ માટે આહવાન કરે છે. વાપીની જાણીતી કોલેજ કે.બી.એસ. કોર્મસ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં શૈક્ષણકિ ર્વષ ૨૦૨૬-૨૭ માટે (B.Com. with Accountancy/Marketing/ Taxation) B.B.A., B.C.A., (B.Sc. with Chemistry/ Microbiology and BMLS Bachelor of Medical Laboratory Science) अने M.Sc. In Organic Chemistry, M.Sc. in Microbiology, M.Com. in Accountancy, M.C.A. and M.B.A. मां प्रवेश श३ थयो छे. अमारी डोले શા માટે પસંદ કરવી? *અનુભવી અને લાયકાત ધરાવતા ફેકલ્ટી; * આધુનકિ ર્વગખંડો અને પ્રયોગશાળાઓ; *ઉત્તમ શૈક્ષણકિ વાતાવરણ; *રમતગમત, એનએસએસ અને સાંસ્કૃતકિ પ્રવૃત્તઓિ; * કારર્કીંદી ર્માગર્દશન અને વ્યક્તત્વિ વકિાસ; * પ્લેસમેન્ટ અને કૌશલ્ય વકિાસ સહાયની સાથે વવિધિતા.રસ ધરાવતા વર્ધાથીઓ અને વાલીઓને પ્રવેશ પ્રક્રયિા, કાઉન્સેલગિ અને ર્કોસ વગિતો માટે કોલેજ ઓફસિનો સંર્પક કરવા વનિંતી છે।

Post a Comment

Previous Post Next Post