જેમાં બેઠકમાં વાપી શહેર કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ મહેશભાઈ શાહ વિરોધ પક્ષના પીરૂભાઈ મકરાણી વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ અને પ્રદેશના પ્રભારી શ્રી તરુણસિંહ વાઘેલા અને પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો અને વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને વાપી મહાનગરપાલિકા ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો મહિલા પ્રમુખ યુથ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન સંપર્ક કાર્યાલય પર સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।
byYashbir Singh
-
0