આજરોજ તારીખ 22 9 26 મંગળવારના રોજ શ્રી કે કે હરિઆ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા કરવડ માં શાળાકીય ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું।

જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને 24 જેટલા પ્રોજેક્ટ બાલ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી આજના આધુનિક યુગમાં પર્યાવરણની જાળવણી .સજીવ ખેતી. સોર ઉર્જાનું મહત્વ. એ આઈ અને આવતીકાલનું ભવિષ્ય. મારા સપના નું ભારત વિષય પર પ્રોજેક્ટર રજૂ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ને ખીલવવા. એમની વ્યક્તિઓને વાચા આપવાનું કામ શાળા દ્વારા શિક્ષણની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને નાવીન્ય કાર્ય કરવાની તક મળે છે શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકો અને આચાર્યશ્રી દ્વારા એમને સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું શાળાકીય પ્રદર્શનમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હવે તેઓ એસ.વી.એસ કક્ષાના વિજ્ઞાન પ્રવાહ ભાગ લેશે શાળા દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી।

Post a Comment

Previous Post Next Post