જેમાં વાપી ડેપોના બે મહિલા કંડકટર તેમજ ત્રણ જેન્ટ્સ કંડક્ટર નો પણ સમાવેશ કરવામાં આવેલ છે જ્યારે 5 જેટલા ડ્રાઇવર હોય વધુ આવક લાવવામાં તેમજ વધુ ડીઝલ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલ છે જેને પણ પુષ્પગુચ્છ તથા સન્માન પત્રક આપી સન્માન કરવામાં આવેલ છે 5 ડ્રાઇવર ભાઈઓ તેમજ 5 કંડકટર ભાઈ બહેનને વાપી ડેપો મેનેજર જયદીપ માહાલા સાહેબ વાપી. આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ .આશી . ટ્રાફિક ઇન્સ્પેક્ટર દિનેશભાઈ તેમજ હેડ મિકેનિકલ મુકેશભાઈ દ્વારા તમામ ડ્રાઇવર કંડકટરનું પુષ્પ ગુચ્છ તેમજ સન્માન પત્રક આપીએ સન્માન કરવામાં આવેલ છે હવે પછી વર્ષમાં જે કોઈ ડ્રાઇવર કંડકટર આવકમાં શ્રેષ્ઠ રહેશે તેમને તેમજ ડીઝલ બચતમાં શ્રેષ્ઠ રહેશે તેમને પણ સન્માનવામાં આવશે એવું વાપી ડેપો મેનેજર જયદીપ માંહલા દ્વારા જણાવેલ છે।
Tags
@#