લાયન્સ સ્કૂલ સેલવાસ દ્વારા આયોજિત ઇન્ટરસ્કૂલ હિન્દી પ્રતિભામંચ -વકૃત્વ, વાદવિવાદ( ડિબેટ કોમ્પિટિશન )આશુભાષણ ( એક્સટેમ્પોર) તથા કાવ્ય પઠન સ્પર્ધાઓ નું 12 ઓક્ટોબર 2026 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના વિજેતા વિદ્યાર્થીઓ:-
ધોરણ:9 માસ્ટર અવિશ ગાયકવાડે ડિબેટ કોમ્પિટિશન ( અગેઇસ્ટ ધ મોશન ) માં પ્રથમ સ્થાન મેળવ્યું.
ધોરણ:9 ની કુમારી આરાધ્યા તિવારી ડિબેટ કોમ્પિટિશનમાં (ફોર ધ મોશનમાં) આશ્વાસન ઇનામ મેળવ્યું.
ધોરણ: 8 ના માસ્ટર સાઈ બાપુ સુરવડે વકૃત્વ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
ધોરણ :11 ની કુમારી વિદુષી મિશ્રાએ એક્સટેમ્પોર સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું.
ધોરણ :4 ની કુમારી જાહન્વી ચૌહાણે કાવ્ય પઠનમાં તૃતીય સ્થાન મેળવ્યું છે.
Tags
@#