જેમા ચીફ ગેસ્ટ તરીકે પારડી આઇ.ટી.આઇ.
(નોડલ સંસ્થાના) ફોરમેન સાહેબ શ્રી બી.એન.પટેલ સાહેબ
અને શ્રી એ.એલ.હળપતી સાહેબ તથા આઇ.ટી.આઇના
ઇન્ચાર્જ પ્રિન્સીપાલશ્રી વિરેન્દ્ર હિંગુ તથા સ્ટાફગણ
ઉપસ્થિત રહીને વિવિધ ટ્રેડમાં પાસ થયેલ તાલીમાર્થીને
એન.સી.વી.ટી.ના પ્રમાણપત્રો એનાયત કરેલ છે.આ
એન.સી.વી.ટી. પ્રમાણપત્રોથી તાલીમાર્થીઓ વાપી તેમજ
આજુબાજુની કંપનીમાં જોબ મેળવે છે.આ NCVT સર્ટીફીકેટ
મેળવી સરકારી નોકરી પણ મેળવી શકે છે.અમારી સંસ્થાના
ઘણા તાલીમાર્થી તાલીમ મેળવી સરકારી નોકરી મેળવેલ છે.
અને પોતે સારો પગાર પણ મેળવે છે.તેમજ આ NCVT સર્ટી
મેળવી તે વિદેશમાં તેમજ શીપમાં પણ નોકરી મેળવી સારો
પગાર મેળવી શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ
પધારેલ મહેમાનો, ટ્રસ્ટીગણ તથા સ્ટાફગણનો આઇ.ટી.આઇના
Tags
@#