તા.૨૮.૫.૨૦૨૬ ના ગુરુવારના રોજ લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થ ની જનરલ મીટિંગ રાખવા માં આવી હતી।

જેમાં પ્રેસિડેન્ટ appreciation એવોર્ડ નો પ્રોગ્રામ યોજાયો હતો. સમગ્ર વર્ષ દરમિયાન પ્રેસિડેન્ટ ની સાથે રહી અને ખભેખભા મિલાવી,જે LN મેમ્બરે સાથ આપ્યો હતો તેઓનું પ્રેસિડેન્ટ એ ગિફ્ટ અને બુકે થી સન્માન કર્યું હતું.
મુખ્ય મહેમાન તરીકે DG ઇલે .LN હેમલ ભાઈ પટેલ અને VDG 1 ઇલે. Ln પ્રિયંકા જૈન રાવલ તથા PDG LN ડો. સુધીરભાઈ દેસાઈ હાજર હતા.
હેમલભાઈ એ સમર્ગ ક્લબ ના સભ્યો ને પ્રોત્સાહન આપી, આગામી વરસો માં આવો સાથ આપી,ક્લબ ને નવી ઊંચાઈ પર લઇ જવાની વાત કરી હતી ઉપરાંત VDG ઇલે.પ્રિયંકા જૈન રાવલે appreciationવિશે સુંદર માહિતી આપી મીટિંગ ને રસપ્રદ બનાવી હતી. LN Dr. સુધીર ભાઈ એ પણ પ્રમુખ તથા મેમ્બરો ને સુંદર કામગીરી કરવા બદલ પ્રોત્સાહન આપ્યું હતું.
સભા ને અંતે સ્વાદિષ્ટ ભોજન લઈ સો છુટા પડ્યા હતાં।

Post a Comment

Previous Post Next Post