આજરોજ એસ ટી.ક્રેડિટ સોસાયટી વલસાડ વિભાગના જૂની ઓફિસ માં ચૂંટાયેલા કારોબારી સભા બોલાવવામાં આવી।

જેમાં સોસાયટીના પ્રમુખ ધનસુખ પટેલના વડપન હેઠળ રાખવામાં આવેલ જેમાં વિભાગીય કચેરી વલસાડ ના મનોજભાઈ .એમ.પટેલ દ્વારા પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવેલ જ્યારે બી. એમ .એસ .યુનિયન તરફથી રાકેશ આહીર દ્વારા ઉમેદવારી નોંધાવેલ જેમાં મનોજભાઈ પટેલને 9 વોટ મળેલ છે જ્યારે રાકેશ આહીરને માત્ર 3 વોટ મળેલ છે આમ મનોજભાઈ .એમ.પટેલને બહુમતીથી પ્રમુખ તરીકે જાહેર કરેલ છે વાપી ડેપોના રજનીભાઈ પટેલને મંત્રી તરીકે જ્યારે ખજાનચી તરીકે ધરમપુર ડેપોના જયેશ સોલંકી તેમજ સહમંત્રી તરીકે બીલીમોરા ડેપોના મહિલા ડિરેક્ટર શ્રીમતી સંગીતાબેન પટેલ તેમજ વિભાગીય વર્કશોપથી પ્રકાશભાઈ પટેલને ઉપપ્રમુખ તરીકે . સર્વાનુમતે ચૂંટી કાઢી આજરોજ સોસાયટી ની નવી બોડી બનાવવામાં આવેલ છે આમ કર્મચારી મંડળ વલસાડ ની એસ.ટી .કર્મચારી ની બનેલી કરોડો રૂપિયા ની સોસાયટી નો કારભાર કર્મચારી મંડળ દ્વારા સંભાળી લેવામાં આવેલ છે।

Post a Comment

Previous Post Next Post