વાપી: અત્રે ચણોદ કોલોની સ્થતિ કેશવજી ભારમલ સુમરીયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ, વાપીમાં એન.એસ.એસ. યુનટિ અને શારીરકિ શક્ષિણ વભિાગના સંયુક્ત ઉપક્રમે “ સ્વસ્થ જીવન માટે યોગા” ના થીમ સાથે ૧૨ માં આંતરાષ્ટ્રીય યોગ દવિસની ઉજવણીના ભાગ રૂપે તા.૧૯/૦૬/૨૦૨૬ થી ૨૧/૦૬/૨૦૨૬ એમ ત્રણ દવિસ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ર્કાયક્રમમાં ગુજરાત રાજ્ય યોગ ર્બોડના નષ્ણિાંત પ્રશક્ષિક શીતલ ત્રીગોત્રા તથા તેમની ટીમ દ્વારા વર્ધાિથી મત્રિો અને શક્ષિકગણ માટે પ્રાચીન યોગાસન અને આધુનકિ યોગ ક્રયિા કરાવી તેના ફાયદાઓ વર્ષિ વસ્તૃિત માહીતી આપવામાં આવી હતી. જેનાથી સૌને તેમના શારીરકિ અને માનસકિ સ્વાસ્થ્યને સુધારવાની પ્રેરણા મળી હતી. જેમાં કોલેજના મોટી સંખ્યામાં વર્ધાિથીઓએ ભાગ લઇ ર્કાયક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉજવણીનો હેતુ માત્ર યોગાભ્યાસ કરવો એટલુજ નહીં પણ જીવનમાં યોગને સ્થાન આપીને એક તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની જાગૃતિ લાવવાની હતી. આ ર્કાયક્રમનું સંચાલન એન.એસ.એસ. યુનટિના પ્રોગ્રામ ઓફસિર ડૉ. ખુશ્બુ દેસાઈ અને શારીરકિ શક્ષિણના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ યોગા દવિસનો સમગ્ર ર્કાયક્રમ સફળ રહેતા કોલેજના આર્ચાય ડૉ.પૂનમ બી.ચૌહાણે યોગ શક્ષિક, ર્કાયક્રમના સંચાલક, વર્ધાિથી મત્રિો અને સ્ટાફ્ળણનો અભાર વ્યક્ત કરી દરેકને જીવન કાળ દરમયાન યોગને પોતાના જીવનનો હસ્સિો બનાવવાની આહવાન આપી સ્વસ્થ જીવન જીવવાની શુભેચ્છા પાઠવી હતી।
કે.બી.એસ.કોર્મસ એન્ડ નટરાજ સાયન્સીસ કોલેજમાં “ આંતરાષ્ટ્રીય યોગ દવિસ” યોજાયો।
byYashbir Singh
-
0