અત્રે ચણોદ સ્થતિ કે.બી.એસ કોર્મસ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વીર ર્નમદ દક્ષણિ ગુજરાત યુનર્વિસટી, સુરત અંર્તગત N.S.S. (રાષ્ટ્રીય સેવા યોજના) યુનટિ ર્કાયરત છે. ર્વષ દરમયિાન N.S.S. ના સ્વયંસેવકો વવિધિ સેવાકીય પ્રવૃતઓિ તેમજ જાગૃતના પ્રોગામમાં જોડાઈને વ્યક્ત,િ સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બને છે. સદર કોલેજના N.S.S. યુનટિનો ર્વાષકિ શબિરિ શ્રમ, સેવા, જાગૃત અને વ્યક્તત્વ વકિાસ હેતુ હેઠળ વનતાબેન શોભાગચંદ શાહ વદિયામંદરિ, ભેંસદરા, તા. ધરમપુર, જજ. વલસાડ મુકામે યોજાયો હતો. જેમાં ૫૦ સ્વયંસેવકો અને N.S.S.ના પ્રોગ્રામ ઓફીસર ડો. ખુશ્બુ બી. દેસાઈ અને સભ્યોમાં ડો. મયુર પટેલ, શ્રી જગિર ટંડેલ, સુશ્રી દપિાલી પટેલ અને સુર્વણા બેંડલે એ ભાગ લીઘો હતો. શબિરિના ઉદ્ઘાટનમાં અતથિ િવશેષ શ્રી ચરિાગ પટેલ (ચેરમેન-આઈ ડ્રીમ ફાઉંડેશન વાપી), શ્રી હેમંત પંત, શ્રીમતિ ભારતી સુમેરયિા, શ્રીમદ્ ર્હષતા આર. શાહ (ટ્રસ્ટીશ્રી) તથા આશ્રમશાળાના આર્ચાય ઈશ્વરભાઈ પટેલ તેમજ અતથિલ વશિષ તરીકે શ્રીમતિ અપેક્ષાબેન પટેલ (તાલુકા પંચાયત કારોબારી સભ્યશ્રી, ધરમપુર) હાજર રહ્યા હતા. મહાનુભવોએ N.S.S.ના સ્વયંસેવકો તેમજ આશ્રમશાળાના વર્ધાિથીઓને N.S.S. ના ર્કાયની વગિતવાર માહી આપતા વ્યક્ત,િ સમાજ અને દેશના વિકાસમાં ભાગીદાર બનવા અનુરોઘ ર્કયો હતો. શબિરિના સપ્તાહ દરમ્યાન વવિધિ કલ્યાણકારી યોજનાઓ વશેિ ગ્રામજનોમાં જાગૃતિ લાવવા માટે સરકારી યોજના મેગા ડ્રાઇવ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેફસાના સ્વાસ્થ્ય અને વ્યક્તગિત સ્વચ્છતા પર સેમનિાર, તેમજ ગ્રામજનો માટે આરોગ્ય તપાસ શબિરિનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજકિ જવાબદારીને પ્રેરણા આપવા માટે "રાષ્ટ્ર નિમાણમાં યુવાનોની ભૂમકિા" પર સત્રનું પણ આયોજન ર્કયું હતુ. શસ્તિ અને તંદુરસ્તી કેળવવા માટે દરરોજ પ્રભાતફેરી અને ર્વોમ-અપ કસરતો યોજવામાં આવી હતી. ખેડુતોને અને વર્ધાિથીઓને કુદરતી આપાતકાલીન દરમ્યાન સ્વ-બચાવ માટેની તાલીમ (શ્રી મુકેશભાઈ ઉપાધ્યાય, વાપી) દ્વારા આપવામાં આવી હ્તી. ગ્રામજનો અને શાળાના બાળકો માટે રાત્ર િદરમ્યાન વવિધિ સાંસ્કૃતકિ પ્રવૃતઓિ, રમતો, સંગીત, નાટિકા તથા નૃત્યકલાનું આયોજન કરેલુ હતું. કેમ્પ દરમયાન દરરોજના રસોઈકામની વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા તથા શાળાના મેદાનની સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત શબિરિના દવિસો દરમયાન “ગામના જરૂરીયાતમંદ તથા શાળાના બાળકોને “વસ્ત્રદાન તથા કોલેજના ટ્રસ્ટીઓ તરફથી પાણીની બોટલ તથા ચોકલેટ, શ્રી હેમંત પંત તરફથી સ્ટેશનરી કીટઅને શ્રી ચરિંગ પટેલ તરફથી રમત-ગમતના સાઘન સામગ્રી નું વતિરણ કરવામાં આવ્યુ હતું.
શબિરિના સમાપન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કોલેજના આર્ચાય ડો. પૂનમ બી. ચૌહાણ તેમજ શ્રી હેમંત પંત હાજર રહ્યા હતા. ડો. પૂનમ બી. ચૌહાણે તેમના વ્યકત્વયમાં N.S.S.ના સ્વયંસેવકોને તેમની સેવાકીય કામગીરીને બરિદાવતા ભવષ્યિમાં પણ તેઓ ઉમદા સેવાના ર્કાયમાં જોડાઈને દેશના વિકાસ માટે ભાગીદાર બને તેવુ આહવાન આપ્યુ હતું. ર્વાષકિ શબિરિના ઉમદા ર્કાય માટે N.S.S. યુનટિના પ્રોગ્રામ ઓફસિર ડો. ખુશ્બુ બી. દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આમ સમગ્ર N.S.S. ર્વાષકિ શબિરિ સફળ રહેતા કોલજના આર્ચાયએ N.S.S. ર્વાષકિ શબિરિ માટે યજમાન શાળાની વ્યવસ્થા પૂરી પાડનાર તેમજ N.S.S.ના પ્રોગ્રામ ઓફસિર ડો. ખુશ્બુ બી. દેસાઈ તથા તેમની ટીમ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત ર્કયો હતો।