વાપી: અત્રે ચણોદ કોલોની સ્થીત કેશવજી ભારમલ સુમરીયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી માં બી.કોમ., બી.એસસી……બી.સી.એ., બી.બી.એ., એમ.કોમ., એમ.એસસી. જેવા વવિધિ અભ્યાસક્રમો ચાલે છે. શૈક્ષણીક ર્વષ ૨૦૨૫-૨૬ માં વીર ર્નમદ દક્ષણિ ગુજરાત યુનીર્વસીટી,સુરત અંર્તગત ર્માચ /અપ્રલિ ૨૦૨૬ માં લેવાયેલ બી.સી.એ. સેમ.૪ પરીક્ષાના પરણિામ જાહેર થતા સદર કોલેજના વર્ધાિથીઓ બી.સી.એ. સેમ.૪માં ૯.૦૦ SGPA સાથે આશષિ સઘિ પ્રથમ સ્થાન, ૮.૭૩ SGPA સાથે સાહલિ મંડલ અને નેત્ર ગાયકર દ્વતીય સ્થાન તેમજ ૮.૫૫ SGPA સાથે અંચના કુશવાહા તૃતીય પ્રાપ્ત કેરેલ છે. તેમનું નોંધપાત્ર શૈક્ષણકિ પ્રર્દશન તેમના સર્મપણ, સખત મહેનત અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતબિદ્ધતાને પ્રતબિબિતિ કરે છે. આ સદ્ધિ િવર્ધાિથીઓના અને તેમના પરીવાર માટે સન્માન સાથે સદર સંસ્થાનું ગૌરવ પણ વધારે છે. કોલેજના આર્ચાય ડૉ.પૂનમ બી. ચૌહાણ તેમજ મેનેજમેન્ટ, સ્ટાફ અને વર્ધાિથીઓ સદ્ધિ િપ્રાપ્ત કરનાર વર્ધાિથીઓને આ પ્રશંસનીય સફળતા માટે હૃદયર્પૂવક અભનિંદન આપે છે અને તેમના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવષ્યિની શુભેચ્છા પાઠવે છે।
કેબીએસ એન્ડ નટરાજ કોલેજનું બી.સી.એ. સેમ. ૪નું પરણિામ જાહેર।
byYashbir Singh
-
0