આજ રોજ વલસાડ એસ ટી કર્મચારી મંડળ ના મહામંત્રી શ્રી ધનસુખ પટેલ.પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ એસ ટી ક્રેડિટ સોસાયટી ના મંત્રી શ્રી રજનીભાઈ પટેલ.કર્મચારી મંડળ ના ખજાનચી શ્રી ભુપેશ ભાઈ પટેલ તેમજ વલસાડ ડેપો ના મુકેશ પટેલ નિશારખાન પઠાણ વલસાડ જિલ્લા માં નવા વરાયેલા GAS નિવાસી કલેક્ટર સાહેબ શ્રી કે.એસ.ડાભી સાહેબ ની શુભેચ્છા મુલાકાત કરવામાં આવેલ ડાભી સાહેબ અગાઉ એસ ટી વિભાગ ગુજરાત રાજ્ય સરકાર માં જનરલ મેનેજર સાહેબ તરીકે સેવા બજાવી ચૂક્યા છે હાલ તેઓ વલસાડ જિલ્લા માં નિવાસી અધિક કલેક્ટર તરીકે હાજર થયા છે।
Tags
#