કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં NSS દ્વારા નશા મુક્ત િજાગૃત િર્કાયક્રમ યોજાયો।

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થતિ વાપીની કેબીએસ કોર્મસ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજે ૧૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ કોલેજના NSS યુનટિ અને માન્યા, NGO ના સહયોગથી વર્ધાથીઓ અને જનતામાં દારૂ, તમાકુ, ડ્રગ્સ અને અન્ય વ્યસનકારક પર્દાથોના હાનીકારક પ્રભાવો વશેિ જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે કોલેજના ઓડીટોરીયમ ખાતે નશા મુક્ત િ-વ્યસન મુક્ત જાગૃતત ર્કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ર્કાયક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન વાપી શહેરના PSI શ્રીમતિ કે.કે. પરમાર મેડમ તેમજ મુખ્ય વક્તા તરીકે હાજર રહેલ ડૉ. જીત જી. નાપરા દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું. ર્કાયક્રમના સંબોધનમાં, મુખ્ય વક્તાશ્રીએ સ્વસ્થ, શસ્તિબદ્ધ અને વ્યસનમુક્ત જીવન જીવવાના મહત્વ પર ભાર મુકતા સહભાગીઓને હાનિકારક પર્દાથોથી દૂર રહેવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રોત્સાહતિ ર્કયા હતા. ઉપરાંત વક્તાશ્રીએ વ્યસનના શારીરકિ, માનસકિ, સામાજકિ અને ર્આથકિ પરણિામો સમજાવતા નવિારક પગલાં, કાઉન્સેલગિ સર્પોટ અને વ્યક્તઓિને વ્યસન દૂર કરવામાં મદદ કરવામાં પરવિાર, શૈક્ષણકિ સંસ્થાઓ અને સમાજની ભૂમકિા પર પણ પ્રકાશ પાડ્યો હતો. આ ર્કાયક્રમમાં મોટી સંખ્યામાં વર્ધાિથીઓ, શક્ષિકો, NSS સ્વયંસેવકો, સ્ટાફ સભ્યો અને માન્યા NGO ના પ્રમુખ સરબજીત કૌર તથા સમસ્ત ટ્રસ્ટના સભ્યોએ ર્કાયક્રમમાં સક્રયિપણે ભાગ લીધો હતો. સહભાગીઓએ વ્યસનમુક્ત રહેવા અને અન્ય લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહતિ કરવાની પ્રતજ્ઞિા લીધી. સમગ્ર ર્કાયક્રમનું આયોજન અને સંચાલન NSS ના પ્રોગ્રામ ઓફસિર ડૉ.ખુશ્બુ દેસાઈ તથા સહભાગી ડૉ.મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ર્કાયક્રમના અંતે કોલેજના આર્ચાય ડૉ. પૂનમ બી.ચૌહાણે મુખ્ય મહેમાન, વક્તાશ્રી, આયોજકો અને ર્કાયક્રમને સફળ બનાવવા બદલ સહભાગીઓનો આભાર માનતા સમાજમાં વ્યસનમુક્ત જીવન જીવવા અને જાગૃતિ લાવવા માટે અનુરોધ ર્કયો હતો।

Post a Comment

Previous Post Next Post