જે કરે પરિશ્રમ અપાર તે પામે સફળતા અપાર ““ વાપીની શ્રી.એલ.જી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલ ની પ્રગતિ”।

4 ઓગસ્ટ 2026 ના રોજ સેલવાસ સ્થિત પ્રભાત સ્કોલર્સ એકેડેમી, દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ વકૃત્વ સ્પર્ધા અને કવિ્ઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનું સુંદર પ્રદર્શન રહ્યું . શાળા ના ગૌરવશાળી વિજેતાઓ :
 ગ્રુપ 1- વકૃત્વ સ્પર્ધામાં કુમારી સીયા પટેલ - ધોરણ 4, પ્રથમ ક્રમ.
 ગ્રુપ 2. વકૃત્વ સ્પર્ધામાં કુમારી આન્યા રાય ધોરણ 7, દ્વિતીય ક્રમ.
 ગ્રુપ 3 ક્વિઝ કોમ્પિટિશનમાં માસ્ટર અનમોલ શ્રીવાસ્તવ ધોરણ10 અને માસ્ટર રિશી મિશ્રા ધોરણ 11, ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
 સ્પર્ધાના બધા વિજેતા વિદ્યાર્થીઓને, શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા સ્ટાફ વતી અભિનંદન પાઠવવામાં આવે છે।

Post a Comment

Previous Post Next Post