10 ઑગષ્ટ 2026 ના રોજ SGFI તાલુકા લેવલે વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં અન્ડર - 19 ગર્લ્સ વોલીબોલ ટીમ ચેમ્પિયનશિપ નું ટાઈટલ જીતી છે, અને અન્ડર - 19 બોયઝ વોલીબોલ ટુર્નામેન્ટમાં રનર્સ અપ રહ્યા છે . શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનું સુંદર પ્રદર્શન રહ્યું . શાળાનાં યશસ્વી ખેલાડીઓ :
. અન્ડર 19 ગર્લ્સ ટીમ :-
. ગરીમા સિંગ, રાગીની યાદવ, સોમ્યા યાદવ, અંશુ શર્મા, ટીના પાંડે, સોનમ શર્મા શ્રુતિ ત્રિપાઠી, શગુનઘીવર,રિદ્ધિ તિવારી, નંદની સિંગ,કવિતા માલી, અનન્યા તિવારી.
. અન્ડર -19 બોયઝ ટીમ :-
. શોર્ય પાઠક,હર્ષ પટેલ, શિવમ યાદવ, યુવરાજસિંગ,ગૌરવ ત્રિપાઠી, મોસાબ મિર્ઝા, નીલ ભાનુશાલી, પિયુષ રાઠોડ, આસિફ ખાન, સક્ષમ ઝા.
Tags
@#