આશાધામ સ્કૂલ વાપી દ્વારા આયોજિત 25મી ઇન્ટરસ્કૂલ ક્વિઝ સ્પર્ધામાં12 ઑગષ્ટ 2026 ના રોજ આયોજિત કરવામાં આવી હતી, વલસાડ, દમણ અને સેલવાસ મળીને કુલ 30 સ્કૂલોએ ભાગ લીધો હતો, જેમાં શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના ત્રણે ત્રણ ગ્રુપમાં વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ચેમ્પિયનશિપ નું ટાઈટલ પ્રાપ્ત કર્યું છે.
. શાળાના ગૌરવશાળી વિદ્યાર્થીઓ :
ગ્રુપ 1- માસ્ટર જેમીન ભદેજા – ધોરણ 6 અને માસ્ટર હેરંબ શર્મા ધોરણ 7.
ગ્રુપ 2 – માસ્ટર પ્રયાગ કુલકર્ણી ધોરણ 9 અને માસ્ટર અનમોલ શ્રીવાસ્તવ ધોરણ 10.
ગ્રુપ 3 – માસ્ટર રીસી મિશ્રા ધોરણ 11 અને માસ્ટર યુવરાજસિંહ ધોરણ 12.
ત્રણે ત્રણ ગ્રુપના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે આ સફળતાથી ગર્વ અનુભવતા,સ્પર્ધાના બધા વિજેતા વિદ્યાર્થીઓને, શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા સ્ટાફ વતી અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવે છે।
Tags
@#