7મી સપ્ટેમ્બર 2026 ના રોજ સેલવાસ સ્થિત પ્રભાત સ્કોલર્સ એકેડેમી, દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ સાયન્સ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનું સુંદર પ્રદર્શન રહ્યું . શાળા ના ગૌરવશાળી વિજેતાઓ :
ગ્રુપ 1- ધોરણ 6 ના,કુમારી પ્રતિષ્ઠા પાંડે,અદિતિ મિશ્રા અને માસ્ટર વંશ તિવારી તેઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો.
ગ્રુપ 2. ધોરણ 8ની કુમારીઅંશિકા મિશ્રા, ધોરણ 9નાં માસ્ટર હેનીલ પટેલ અને આર્યન મિશ્રા પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો..
Tags
@#