અમને અત્યંત ગર્વ અને હર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે 2026 ના બેચમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માસ્ટર મિશાલ રાય. અને વૈંકટેસ પગારે એમની ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. મિશાલ રાયે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા એન્જિનિયરિંગમાં અને વૈંકટેસ પગારે ડેટા સાયન્સ એનાલિસ્ટિક્સ માં આઇઆઇટી ખાતે પ્રવેશ મેળવ્યો છે. તેમની આ સફળતા એ તેમના માતા-પિતા અને સમગ્ર હરિયા પરિવારને ગૌરવ ની અનુભૂતિ કરાવી છે. તમે નિયમિતતા સાથે સખત પરિશ્રમ કરતા રહો આકાશ જ તમારી સીમા છે. તમારા ઉજવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટીસ શ્રી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા સ્ટાફ તરફથી અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા છે।
Tags
@#