વાપીની, શ્રી.એલ.જી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલ એ ઇન્ટર સ્કૂલ, રીડ -એ -થોન અને લિટરરી (Read -a-thon and LiteraryFest )2026 સ્પર્ધામાં અદભૂત,શાનદાર ઓવર ઓલ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી સફળતા મેળવી ”।

અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે તારીખ 1 સપ્ટેમ્બર 2026 ના રોજ ઇન્ટર સ્કૂલ રીડ- એ -થોન અને લિટરરી ફેસ્ટ 2026 , આઈ ડ્રીમ અબાઉટ ફાઉન્ડેશન,(IDAF) દ્વારા સ્પર્ધા નું આયોજન કે.બી.એસ. કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું અને શ્રી એલજી હરિયાના વિદ્યાર્થીઓએ બધી જ સ્પર્ધાઓમાં વિજય પ્રાપ્ત કરી ઓવરઓલ ચેમ્પિયનશિપ નું ટાઈટલ મેળવી શાળાને ગૌરવ પ્રદાન કર્યું છે.
   . શાળાના વિજેતા વિદ્યાર્થીઓ:-
. ગ્રુપ 1- ધોરણ(6થી 8) ક્વિઝ કોમ્પીટીશન માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ધોરણ 6- માસ્ટર જેમીન ભાડજા, ધોરણ 7- માસ્તર હેરંબ શર્મા, ધોરણ 7- માસ્ટર સરસ દ્વિવેદી, અને ધોરણ 8- માસ્ટર પ્રેમ રવિદાસ.
 વર્બલ બુક રીવ્યુ, (VERBAL BOOK REVIEW ) માં પ્રથમ ક્રમ ક્રમાંક – ધોરણ7- કુમારી આન્યા રાય, દ્વિતીય ક્રમાંક ધોરણ 8-કુમારી દિયા સિંગ 
વકૃત્વ સ્પર્ધા (ELOCUTION COMPETITION )માં દ્વિતીય ક્રમાંક ધોરણ 7-કુમારી ઉમેકા ભારદ્વાજ.
 રીડ અલાઉડ કોમ્પિટિશન (READ ALOUD COMPETITION ) માં પ્રથમ ક્રમાંક ધોરણ7- કુમારી દિવ્યાબંગ્રવા.
અને દ્વિતીય ક્રમાંક ધોરણ 8- કુમારી અંશિકા સિંગ 
ગ્રુપ 2- ધોરણ( 9 થી 12)
 ક્વિઝ કોમ્પીટીશન પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ, ધોરણ 9- માસ્ટર પ્રયાગ કુલકર્ણી, ધોરણ 10 માસ્ટર અનમોલ શ્રીવાસ્તવ, ધોરણ 11 માસ્ટર રીશી મિશ્રા, ધોરણ 12 માસ્ટર હર્ષ ડાંગી.
વર્બલ બુક રીવ્યુ, (VERBAL BOOK REVIEW )
. પ્રથમ ક્રમાંક ધોરણ 9- કુમારી આરાધ્યા તિવારી.
 દ્વિતીય ક્રમાંક ધોરણ 12 કુમારી દિશા સહા.
  વકૃત્વ સ્પર્ધા (ELOCUTION COMPETITION ) માં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર ધોરણ 9- માસ્ટર કુશ પટેલ. 
રીડ અલાઉડ કોમ્પિટિશન (READ ALOUD COMPETITION)માં પ્રથમ ક્રમાંક-ધોરણ 12 -કુમારી હન્ના શિબુ.
 વાદવિવાદ સ્પર્ધા (DEBATE COMPETITION )
દ્વિતીય ક્રમાંક ધોરણ 12- કુમારી કૃપા ઠક્કર (ફોર ધ મોશન )
 દ્વિતીય ક્રમાંક ધોરણ 12 કૃમારી અંશુ શર્મા ( અગેઇન ધ મોશન )
 આ સર્વ વિદ્યાર્થીઓ એ શાળાને ગર્વાનુભવ કરાવ્યો છે ,સ્પર્ધાના બધા ગૌરવશાળી વિજેતા વિદ્યાર્થીઓને, શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા સ્ટાફ વતી અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવે છે।

Post a Comment

Previous Post Next Post