એશ.ટી .વિભાગ ગુજરાત અને વલસાડ એસ ટી વિભાગ ના વાપી ડેપો ની ઐતિહાસિક પહેલ દેશ આઝાદ થયો પછી આ કપરાડા તાલુકા મેઘવાળ ગામે જે દમણગંગા નદી ના કિનારે આવેલ ગામ છે આજુબાજુ કેન્દ્રશાસિત પ્રદેશ હોય અને વચ્ચે આ કપરાડા તાલુકાનું મોટું ગામ મેઘવાળ આવેલ છે ત્યાંની પ્રાથમિક શાળા ના ૮૦ જેટલા ગરીબ આદિવાસી ના વિધાર્થી માટે પરિવહન સુવિધા ન હતી જેઓ ૬ થી ૮ કિલોમીટર ચાલી ને શાળા એ આવતા હતા જે ગુજરાત સરકાર ને દયાને આવતા આ બાબત ની રજૂઆત એ
સ ટી વિભાગ ને થતા રોડ રસ્તા સાંકડા હોવા છતાં એક ઐતિહાસિક સ્થળ ની મુલાકાત વાપી ડેપો ના અધિકારી શ્રી ધનસુખ પટેલ દ્વારા લેતા સવારે અને સાંજે બે ટ્રીપ વિધાર્થી માટે બસ સેવા નો પ્રારંભ આજ રોજ કરવામાં આવતા ગ્રામ જનો તેમજ પ્રાથમિક શાળા ના આચાર્ય મહેશભાઈ પટેલ તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહી એસ ટી વિભાગ ની કામગરી ની બિરદાવી હતી।



