વાપી: આર.કે. દેસાઈ કોલેજ ઓફ સાયન્સ, વાપીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સુરભી ચૌધરીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના બાયોટેકનોલોજી વિભાગમાંથી “Diversity Study of Skin Mucous Microbiota of Fishes of Gujarat and Explore Their Potential as Biological Agents” વિષય પર પીએચ.ડી.ની પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે.
Tags
@#