'અંબા, આવો તો રમીએ, અમને રમતાં ના આવડે' —આ ઉક્તિને સાર્થક કરતાં તારીખ 23મી ઓક્ટોબર, 2026ના રોજ વાપીની ફેલોશિપ મિશન શાળામાં નવરાત્રિની શાનદાર ઉજવણીકરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી વિપુલ પટેલ (રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર) તથા શ્રી જયેશ કંસારા (વાપી મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રીમતી શિવાંગી ઠક્કર, શ્રી હાર્દિક ટેલર અનેશ્રીમતી ડિમ્પલ ટેલર ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાના ડિરેક્ટરશ્રી સી.વી.મેથ્યુ, આચાર્યશ્રી સંદીપ મરહમૃઠા, વાઇસ પ્રિન્સિપાલશ્રીઓ તથા આમંત્રિત મહેમાનોએ સાથેમળીને દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદમાતાજીની પૂજા-અર્ચના અને આરતી કરીને કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમને વધુ રંગીન અને આકર્ષક બનાવવા શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ વિવિધ રંગબેરંગી પરંપરાગત પોશાક ધારણ કરીને ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સંગીતના મધુર સૂર સાથે સૌએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ નવરાત્રિનારંગે રંગાઈ ગયું હતું.
ત્યારબાદ ગરબા સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલૈયાઓ તથા શ્રેષ્ઠ પરંપરાગત પોશાક ધારણ કરનાર બાળકોને શાળા તરફથી ભેટ અર્પણકરીનેપ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આપ્રસંગે વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આમ, શાળાના ડિરેક્ટરશ્રી સી.વી. મેથ્યુ તથાઆચાર્યશ્રીસંદીપ મરહઠૂંઠાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર અનેસફળતાપૂર્વક સંપન્ન થઈ હતી
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી વપુિલ પટેલ (રોટરી ડસ્ટ્રિક્ટિ ગર્વનર) તથા શ્રી જયેશ કંસારા (વાપી મહાનગરપાલકિાના ર્કોપોરેટર અને સ્ટેન્ડગિ કમટિીના સભ્ય) ઉપસ્થતિ રહ્યા હતા. કર્કાયક્રમમાં નણિાયક તરીકે શ્રીમતી શવિાંગી ઠક્કર, શ્રી ર્હાદકિ ટેલર અને શ્રીમતી ડમ્પિલ ટેલર ઉપસ્થતિ રહ્યાં હતાં.
શાળાના ડરિક્ટર શ્રી સી. વી. મેથ્યુ, આર્ચાય શ્રી સંદીપ મરહઠૂંઠા, વાઇસ પ્રન્સિપિાલશ્રીઓ તથા આમંત્રત મહેમાનોએ સાથે મળીને દીપ પ્રાગટ્ય ર્કયું હતું. ત્યારબાદ માતાજીની પૂજા-અંચના અને આરતી કરીને ર્કાયક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ર્કાયક્રમને વધુ રંગીન અને આર્કષક બનાવવા શાળાના વર્ધાથીઓ તથા વાલીઓ વવિધિ રંગબેરંગી પરંપરાગત પોશાક ધારણ કરીને ઉત્સાહભેર ઉપસ્થતિ રહ્યા હતા. સંગીતના મધુર સૂર સાથે સૌએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ નવરાત્રીના રંગે રંગાઈ ગયું હતું.
ત્યારબાદ ગરબા ર્સ્પધામાં શ્રેષ્ઠ પ્રર્દશન કરનાર ખેલૈયાઓ તથા શ્રેષ્ઠ પરંપરાગત પોશાક ધારણ કરનાર બાળકોને શાળા તરફથી ભેટ અપણ કરીને પ્રોત્સાહતિ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે વજિતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Tags
@#