આથી વાપી મહાનગરપાલિકાની જાહેર જનતાને જણાવવાનું કે આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લેતા વાપી મહાનગરપાલિકા ખાતે ચોમાસાની ઋતુ દરમ્યાન માટે એક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે।

વાપી મહાનગરપાલિકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર. ૦૨૬૦-૨૯૭૬૪૮૦ છે. ચોમાસાની ઋતુ દરમ્યાન કોઈ અનિચ્છીનીય બનાવ/ ઘટના બને, પાણી ભરવાના પ્રશ્નો ઉપસ્થિત થાય તો વાપી મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં જાણ કરી શકો છો. ચોમાસાની ઋતુ સિવાય સામાન્ય દિવસોમાં કામગીરી અંગેની ફરિયાદ કચેરી સમય દરમ્યાન મોબાઈલ નંબર- ૯૭૨૭૭૭૪૫૮૦ ઉપર નોંધવી શકો છો.જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી।

Post a Comment

Previous Post Next Post