વાપી: કેબીએસ કોર્મસ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ, વાપીના NSS યુનટિ કોલેજ ઓડીટોરીયમમાં ગુરુ ર્પૂણમિાની ખૂબ જ ભક્ત અને ઉત્સાહ સાથે ઉજવણી કરી. વર્ધાિથીઓના જીવન અને ચારયિ ઘડતરમાં મહત્વર્પૂણ ભૂમકિા ભજવતા શક્ષિકો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા માટે આ ર્કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીની શરૂઆત પરંપરાગત વધિવિત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી, ત્યારબાદ સદર કોલેજના ગુરુઓને NSS સ્વયંસેવકોએ સ્વહસ્તે બનાવેલ સ્મૃતભેિટ આપીને સન્માન કરવામાં આવ્યા હતા. NSS સ્વયંસેવકોએ ભાષણો દ્વારા ગુરુ ર્પૂણમિાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં મર્માગર્દશક અને જ્ઞાનના સ્ત્રોત તરીકે શક્ષિકોના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સભાને સંબોધતા, પ્રન્સિપિાલ ડૉ. પૂનમ બી. ચૌહાણે વર્ધાિથીઓને શસ્તિ, સર્મપણ અને જીવનભર શક્ષિણના મૂલ્યોને જાળવી રાખવા પ્રેરણા આપી હતી. તેમણે ભાર મૂક્યો હતો કે સાચા ગુરુ માત્ર જ્ઞાન જ આપતા નથી પરંતુ ચારત્યિનું પોષણ પણ કરે છે અને વ્યક્તઓિને જવાબદાર નાગરકિ બનવા માટે પ્રેરણા આપે છે. NSS પ્રોગ્રામ ઓફસિર ડૉ. ખુશ્બુ દેસાઈએ સ્વયંસેવકોને રાષ્ટ્રીય સેવા યોજનાની સાચી ભાવનાને પ્રતબિબિતિ કરીને નઃિર્વાથ સેવા, પ્રામાણકિતા અને સમાજ પ્રત્યે પ્રતબિદ્ધતા દ્વારા તેમના ગુરુઓના ઉપદેશોને આગળ વધારવા માટે પ્રોત્સાહતિ ર્કયા. કર્કાયક્રમનું સંચાલન તેમજ વ્યવસ્થા કોલેજના NSS યુનટિના પ્રોગ્રામ ઓફસિર ડૉ. ખુશ્બુ દેસાઈ તેમજ તેમની ટીમ અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. આમ સમગ્ર ર્કાયક્રમ સફળ રહેતા કોલેજના આર્ચાય ડૉ. પૂનમ બી. ચૌહાણે દરેક ગુરુઓના આદર માટે NSS સ્વયંસેવકોનો આભાર માની સેવા અને નૈતકિ આચરણ દ્વારા સમાજમાં સકારાત્મક યોગદાન આપવા માટે શુભેચ્છા પાઠવી હતી।
Tags
@#