લાયન્સ સ્કૂલ સેલવાસ દ્વારા આયોજિત ઇન્ટરસ્કૂલ વકૃત્વ સ્પર્ધા (સ્પીક ફેસ્ટ 2026) 21મી ઑગસ્ટ 2026 ના રોજ આયોજિત કરવામાં આવી હતી.
શાળાના વિજેતા વિદ્યાર્થીઓ:-
ધોરણ:8 કુમારી અનન્યા રાય વકૃત્વ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો.
ધોરણ:10 માસ્ટર વિપુલ ઝા ડિબેટ કોમ્પિટિશનમાં અગેઇન મોશનમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો.
ધોરણ:12 કુમારી અંશુ શર્મા ડિબેટ કોમ્પિટિશન અગેઇન મોશન માં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો.
ધોરણ:11 કુમારી કાજલ તિવારી ડિબેટ કોમ્પિટિશનમાં ફોર ધ મોશનમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો.
Tags
@#